Aadhar Card Loan Up : તમે આધાર કાર્ડથી 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો, બસ આટલું કરો. નમસ્કાર મિત્રો આજે વાત કરીશું આધાર કાર્ડ કેવી રીતે મળે લોન ?
જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારે પૈસાની જરૂર છે અને તમે સરળતાથી લોન ની શોધમાં છો તો તમને મળશે આધાર કાર્ડ ઉપર લોન આધાર કાર્ડ લોન 50000 ઓનલાઇન અરજી કરો આધાર કાર્ડ લોન લેવા માટે કયા દસ્તાવેજો કેવી રીતે અરજી કરવી કેટલી લોન મળશે આધારકાર્ડ પર તેની માહિતી અમે તમને આપીશું.
આધાર કાર્ડ થી લોન લેવા માટે પાત્રતા Aadhar Card Loan Up 50000 Apply Online
આધારકાર્ડ થી લોન લેવા માટે પાત્રતા તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ 60 વર્ષથી ઉપર હોય ન જોઈએ અને તમે લોન લેવા માંગો છો કે તમારા તાકાત તમારે નામે હોવું જોઈએ અને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ હજુ માહિતી અમે તમને નીચે આપેલ છે તો તમે જાણી શકો
આધાર કાર્ડથી લોન લેવા માટેના દસ્તાવેજો Aadhar Card Loan Up 50000 Apply Online
આધાર કાર્ડથી લોન લેવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે જે નીચે આપેલ છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
- મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે
- બેંક પાસબુક, કોઈપણ બેંકમાં ખાતું
આધાર કાર્ડ લોન 50,000 ઓનલાઇન અરજી કરો
- બેંકની વેબસાઇટની મુલાકાત લો અથવા મોબાઇલ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- પર્સનલ લોન એપ્લિકેશન ફોર્મ ભરો.
- KYC પૂર્ણ કરો તમારો આધાર નંબર અને અન્ય જરૂરી વ્યક્તિગત અથવા વ્યાવસાયિક વિગતો દાખલ કરો.
- જો તમારું આધાર કાર્ડ PAN અને બેંક ખાતા સાથે લિંક થયેલ હોય, તો તમારે કોઈ વધારાના દસ્તાવેજો દાખલ કરવાની જરૂર નથી.
- લોન અરજી સબમિટ કરો.